અભિનેત્રીએ સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે
નાની ઉંમરે અવનીત કૌરે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે
અવનીત દરેક પોતાના ગ્લેમરસ લૂક ફેન્સ સાથે શેર કરે છે
કેમેરાની સામે અવનીત કૌરે શાનદાર પોઝ આપ્યા