એક્ટ્રેસ અવનીત કૌર યેલો બોડીકોનમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી. 

દરિયા કિનારે કરાવેલું ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યું છે. 

અવનીતે નવા લૂકમાં તસ્વીરો શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. 

એક્ટ્રેસે કેમેરા સામે એકથી એક પોઝ આપીને આકર્ષણ વધાર્યું. 

તેના ગ્લેમરસ અંદાજે ફેન્સને મંત્રમુગ્ધ કર્યા છે. 

સુંદર ઓપન હેર અને મિનિમલ મેકઅપમાં અવનીત કૌર રોયલ લાગી. 

અભિનેત્રી અવનીત કૌરનું દરેક લૂક સોશિયલ મીડિયા પર હિટ રહે છે.