અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અવનીતે દુબઈના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

અવનીત કેમેરાની સામે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે