અવનીત કૌરના ન્યૂ ગાર્ડન લૂકે ફેન્સના દિલ જીતી લીધા!
મિનિમલ મેકઅપ, ઓપન હેર અને સ્માઇલથી ભરપૂર લુક વાયરલ
ગાર્ડનમાં શાનદાર પોઝ આપતી અવનીતનો અંદાજ મસ્તીભર્યો
ગ્લેમરસ અંદાજ માટે જાણીતી અવનીત ફરી ચર્ચામાં
ટીવી પછી બોલિવૂડમાં પણ અવનીતે સાબિત કરી
‘મર્દાની’ ફિલ્મથી મળ્યો અવનીત કૌરને ઔપચારિક ઓળખ
ટેલિવિઝન અને વેબ સિરીઝમાં કામ કરીને અભિનય છાપ છોડી