બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે.

તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે

હાલમાં જ અવનીતે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક ડીપ નેક આઉટફિટમાં જોવા મળી રહી છે

તસવીરોમાં અવનીત કૌરને બ્લેક કલરના ડીપ નેક બ્રાલેટમાં જોઈ શકાય છે.

અવનીત કૌરની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.