અવનીત કૌર – સ્ટાઇલ અને ગ્લેમરના પરફેક્ટ કમ્બિનેશન! 

અવનીત કૌર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે 

તાજેતરમાં તેણે અનેક બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે 

કેમેરા સામે તેણે એકથી એક કિલર પોઝ આપીને ચાહકોને ઘાયલ કર્યા છે 

23 વર્ષની ઉંમરે અવનીતની બોલ્ડનેસ અને આત્મવિશ્વાસ જબરદસ્ત છે 

ફેન્સ તેને સોશિયલ મીડિયા સ્ટાર તરીકે ઓળખે છે 

અવનીતના દરેક ફોટા પર કમેન્ટ્સ અને લાઇક્સનો વરસાદ થાય છે