અવનીત કૌર વ્હાઈટ ટોપ અને પિંક સ્કર્ટમાં જોવા મળી
એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે
અવનીત કૌરનું હોટ ફિગર જોઈ ફેન્સ તેના દિવાના બની ગયા છે
અવનીત કૌર પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે
કેમેરા સામે એક્ટ્રેસ કાતિલ પોઝ આપતી જોવા મળી