નવા લૂકમાં અવનીત પિંક આઉટફિટમાં જોવા મળી 

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે  

પિંક કલરના ગાઉનમાં અવનીત ખૂબ જ સુંદર લાગી  

કેમેરાની સામે અવનીતે હોટ અંદાજમાં પોઝ આપ્યા  

પિંક ગાઉનમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે