એક્ટ્રેસ અવનીત કૌરનો પ્રિન્સેસ લૂક સામે આવ્યો છે
અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
23 વર્ષની આ એક્ટ્રેસ લોકોના દિલો પર રાજ કરે છે
ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને જોઈ દિવાના બની ગયા છે
અવનીતે વ્હાઈટ ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે