અભિનેત્રી અવનીત કૌરનો નવો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે
અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવી જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી
સ્ટાઇલિશ ફોટોશૂટમાં તેમનો આત્મવિશ્વાસભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે
'અલાદીન – નામ તો સુના હશે' અને અનેક પ્રોજેક્ટ્સથી તેમણે ખાસ ઓળખ બનાવી છે
અવનીત કૌર સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય યુવા અભિનેત્રીઓમાંની એક છે