અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.  

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે  

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે  

અભિનેત્રી લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે  

અવનીત કૌરે તેની લંડન ટ્રીપની તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં તે સફેદ રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે  

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે