અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. 

33 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.  

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે 

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે  

આ તસવીરો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની છે 

બ્લૂ આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે અવનીત