અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે
32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે
અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે
તેના
હાથમાં પર્સ છે અને તે ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે
અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે