બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર ઘણીવાર તેના ગ્લેમરસ લુક્સ માટે સમાચારમાં રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

જ્યાં તેણે ફરી એકવાર તેના ગ્લેમરસ ફોટાઓથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

અવનીત કૌર હાલમાં દુબઈમાં તેના વેકેશનનો આનંદ માણી રહી છે.

તેણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર બીચ પરથી કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે.