અવનીત કૌર તેના નવા લૂકથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. 

અભિનેત્રીએ બ્લેક સ્કીન-ટાઇટ ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી છે. 

ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સમાં અવનીતનો લુક ગ્લેમરસ લાગી રહ્યો છે. 

તેના સેક્સી પોઝે ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.  

ફેન્સ અવનીતના આ લૂક પર લાઇક્સ અને કમેન્ટ્સની વરસાદ કરી રહ્યા છે. 

ફેન્સ અવનીતના આ લૂક પર લાઇક્સ અને કમેન્ટ્સની વરસાદ કરી રહ્યા છે. 

ટીવી બાદ હવે તે બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવી રહી છે.