અવનીત કૌરે તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે
ઓફ સોલ્ડર ટોપમાં અવનીતે ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે
અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે
ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે
અવનીત કૌર જાણીતી એક્ટ્રેસ છે
કેમેરાની સામે અવનીતે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા