અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના મિલિયન્સ ફોલોઅર્સ છે  

અવનીત પોતાની બોલ્ડનેસથી બોલિવૂડ સુંદરીઓને જોરદાર ટક્કર આપે છે  

અવનીત કૌર મરુન રંગના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે  

આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી  

આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી  

અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે