અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના મિલિયન ફોલોઅર્સ છે  

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે  

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.  

જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે  

આ તસવીરોમાં તે સફેદ રંગનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.  

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે