અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે  

આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી

આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત