અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે
અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે.
અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.
ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે