અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે
અવનીતે હાલમાં સિમ્પલ ડ્રેસમાં તસવીરો શેર કરી છે
રેડ ડ્રેસમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે
ફેન્સ પણ તેના આ સુંદર લૂકને પસંદ કરી રહ્યા છે
કેમેરા સામે અવનીત કૌર સુંદર પોઝ આપતી જોવા મળી