અવિકા ગોરનો નવો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
'બાલિકા વધૂ'માં આનંદીનું પાત્ર ભજવીને અવિકાને લોકપ્રિયતા મળી હતી.
નવા ફોટોશૂટમાં તેમનો ગ્લેમરસ અને કોન્ફિડન્ટ અંદાજ જોવા મળ્યો.
ટીવી ઉપરાંત અવિકા અન્ય મનોરંજન પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી ચૂકી છે.
તસવીરો પર ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.