'બાલિકા વધુ' ફેમ આવિકા ગૌર હાલ માલદીવમાં બૉયફ્રેન્ડ મિલિંદ ચંદવાણી સાથે વેકેશન માણી રહી છે.
હૉટ એન્ડ ફિટ લૂકમાં આવિકાએ કેમેરા સામે દિલધડક પોઝ આપ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલી તસવીરોમાં બંનેની સ્નેહભરી કેમિસ્ટ્રી ઝલકતી જોવા મળે છે.
ડિનર ડેટથી લઈને બીચ વોક સુધી, આ કપલ એકબીજાની સાથે ઝૂમી ઉઠ્યું છે.
આવિકા લાંબા સમયથી ટીવી સ્ક્રીનથી દુર છે, પણ સોશિયલ મીડિયા પર ટોપ પર છે.
ફેન્સ કમેન્ટ્સમાં લખી રહ્યા છે – "Couple Goals! 🔥💑"
આવિકા ગૌરનું મલ્ટિ-ટેલેન્ટેડ પર્સનાલિટી અને લુક બંને ધમાલ મચાવી રહ્યા છે!