ભગવાન શનિ કઇ ઉંમરમાં સારા પરિણામો આપે છે?  

36 અથવા 42 વર્ષની ઉંમરમાં શનિ અતિ બળવાન થઇને શુભ ફળ આપે છે  

તે સમયે શનિ વક્રી હોય તો શનિભાવ બળવાન હોવાના કારણે શુભ ફળ આપે છે

શનિ દેવ સૂર્ય દેવના પુત્ર છે. તેઓ સૂર્ય તમામને તેજ પ્રદાન કરે છે  

પરંતુ તેમના પુત્ર શનિ દેવનું રૂપ શ્યામ વર્ણ બતાવવામાં આવ્યું છે  

શનિની મહાદશા અને અંતર્દશા લાભદાયક હોય છે

શનિ કુંડળીના ભાવ 3,6,10 અથવા 11માં શુભ ફળ આપે છે