કોરોના સમયે મેંગોસ્ટીન નામનું ફળ ખૂબ ચર્ચામાં આવ્યું હતું
જે તેના અગણિત ફાયદા માટે જાણીતું છે
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આ ફળ હૃદયની બીમારીઓને ઘટાડવામાં મદદ કરે છે.
મેંગોસ્ટીન ફળ અસ્થમાના દર્દીઓ માટે પણ વરદાન છે
વજન ઘટાડવામાં મદદ કરે છે
આ ફળ તમારી ત્વચા માટે પણ સારું છે