13 વર્ષની ઉંમરે અશ્લીલ સાઇટ પર વાયરલ થઈ જાનવી!

જાનવી કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેઝ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે

એક્ટ્રેસ પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે

તેણે ખુલાસો કર્યો કે, ફક્ત 13 વર્ષની ઉંમરે તેના ફોટા અશ્લીલ સાઇટ પર વાયરલ થયા હતાં

મારી સ્કૂલના છોકરાઓ મને જોઈને હસી રહ્યા હતાં જાહ્નવીએ આગળે પોતાના પહેરવેશને લઈને પણ વાત કરી

મને એક સ્પેસિફિક રીતે કપડાં પહેરવાનું પસંદ છે મારી પરવરિશ એક એવા પરિવારમાં થઈ છે જ્યાં તેને લઈને અફસોસ નથી થતો