દરેક ભારતીય રસોડામાં હીંગનો ઉપયોગ થતો જ હોય છે
હીંગ ન માત્ર સ્વાદ વધારે છે પણ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
તે ગેસની સમસ્યામાં રાહત આપે છે
હિંગ ખાંસી દૂર કરે છે
તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે
પાચન સુધારે છે
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે