હિંગ માત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે  

હિંગને મેડિકલ યૂઝ માટે પણ વાપરવામાં આવે છે  

જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું  

હિંગ ખાંસી દૂર કરે છે  

તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે  

તે યૂરિન ઇન્ફેક્શનને પણ રોકે છે  

એસિડિટીને દૂર કરે છે હિંગ