શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન ટૂંક સમયમાં એક વેબ સીરિઝમાં જોવા મળવાનો છે.
આર્યન આ વેબ સીરિઝથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
આર્યનની ડેબ્યૂ સીરિઝનું નામ 'બેડ્સ ઓફ બોલિવૂડ' છે.
આ વેબ સીરિઝમાં આર્યન સાથે સહર બામ્બા પણ જોવા મળવાની છે.
સહર બામ્બા ખૂબ જ સુંદર અને બોલ્ડ છે. તે આ વેબ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવશે.