શું આપ ડાર્ક સર્કલથી પરેશાન છો
ડાર્ક સર્કલ સુંદરતામાં બાધારૂપ છે
ખાવાનો સોડાથી સર્કલ દૂર થશે
પાણીમાં નાખી તેની પેસ્ટ બનાવો
આ પેસ્ટને આંખની નીચે લગાવો
10 મિનિટ બાદ ફેશવોશ કરી લો
આ સમસ્યામાં બટાટાનો રસ લગાવો