અર્ચના સિંઘે બ્લૂ બોડીકોન લૂકમાં બતાવ્યો બોલ્ડ અંદાજ

તેલુગુ એક્ટ્રેસ અર્ચના સિંઘ રાજપૂત તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે  

એક્ટ્રેસ અર્ચના સિંઘે ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે   

બ્લૂ બોડીકોનમાં હોટ પોઝ આપતી જોવા મળી   

અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે   

એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે   

ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે