અર્ચના સિંહ રાજપૂત તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. 

નવા ફોટોશૂટમાં એક્ટ્રેસનો હોટ અને બોલ્ડ લુક વાયરલ થયો છે. 

ફેન્સ તેના લૂક પર દિલથી ફિદા થઈ ગયા છે. 

અભિનેત્રીએ અલગ અલગ પોઝમાં આપ્યા છે કાતિલ અંદાજ 

તેલુગૂ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અર્ચના. 

અર્ચના ફિટનેસ અને ફેશન બંનેમાં ટોપ પર છે. 

સોશિયલ મીડિયા પર તેની એક-એક તસવીર ચર્ચાનો વિષય બને છે.