અર્ચના સિંહ રાજપૂતે તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. 

કેમેરાની સામે તેણી બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી. 

બોડીકોન લૂકમાં અભિનેત્રીએ પોતાની અદાઓથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું. 

ચાહકો તેનો બોલ્ડ ફિગર જોઈને ફિદા થઈ ગયા છે. 

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ

અર્ચના સિંહ રાજપૂત હંમેશા પોતાના હોટ અંદાજ માટે ચર્ચામાં રહે છે. 

ફોટોશૂટની તસવીરો પર ફેન્સ ધડાધડ કોમેન્ટ્સ કરી રહ્યા છે