IMD Alert: દેશભરમાં વરસાદ ચાલુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
ઓગસ્ટ સુધી ઉત્તર પૂર્વના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આજે (5 ઓગસ્ટ, 2025) ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે