ન્યૂ ડ્રેસ પહેરીને તારક મહેતા ફેમ આ જાણીતી અભિનેત્રીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે
બ્લેક લેધર શોર્ટ્સમાં આરાધનાની મદહોશ અદાઓ ખુબ જ વાયરલ થઇ છે
ઓપન બ્રાઉન સિલ્કી હેર, સ્માઇલી ફેસ અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્માનું પાત્ર ખૂબ જ રસપ્રદ હતું
આરાધનાને ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દર્શકોએ 'દીપ્તિ' તરીકે પસંદ કરી હતી