ગુવાર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા સ્વાસ્થ્ય લાભો પણ કરાવે છે
ગુવારની શીંગ પોષક તત્વોથી ભરપૂર હોય છે
તેના રેગ્યૂલર સેવનથી વધતું વજન ઘટાડી શકાય છે
હાર્ટ સંબંધિત પરેશાનીઓને પણ દૂર કરે છે ગુવાર
તેના સેવનથી પેટની સમસ્યા પણ ઠીક થાય છે
તે કોલેસ્ટ્રોલને કમ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે
પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે ગુવાર