એક્ટ્રેસ અદિતિ પોહનકરે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અદિતિ ‘આશ્રમ’ વેબ સીરિઝ માટે જાણીતી છે  

તેણે આ સીરિઝમાં પમ્મી પહેલવાનની ભૂમિકા નિભાવી હતી  

અદિતિએ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ ફોટોશૂટમાં અદિતિ સાડીમાં જોવા મળી રહી છે.

અદિતિએ આશ્રમમાં ખૂબ બોલ્ડ સીન આપ્યા હતા