ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અન્વેષી જૈનનો ન્યૂ લૂક સામે આવતા જ ફેન્સ ફિદા થયા છે 

હાલમં જ અન્વેશી જૈનનો બ્લૂ શૉર્ટ્સમાં બાર્બી લૂક વાયરલ થયો છે 

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને ચશ્મા સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે 

કેમેરા સામે અન્વેષી જૈને એકથી સેક્સી પૉઝ આપીને ચોંકાવ્યા છે 

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાના સંઘર્ષ અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા 

ન્વેષીએ વેબ સીરીઝમાં કામ કર્યા બાદ પરિવારના સભ્યોએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું 

અન્વેશી જે એકતા કપૂરની ગંદીબાત વેબ સિરીઝમાં બોલ્ડ અને હોટ પોઝ આપી ચર્ચામાં આવી હતી