અનુષ્કા સેનનો ફરી ગ્લેમરસ અંદાજ સામે આવ્યો છે
અનુષ્કા સેને બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી
અભિનેત્રીનો હોટ અંદાજ વાયરલ થયો છે
વ્હાઈટ બોડીકોનમાં કાતિલ પોઝ આપતી જોવા મળી
અનુષ્કાના આ અંદાજ પર ફેન્સ ફિદા થયા છે
ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે
નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં અનુષ્કાએ ઓળખ બનાવી છે