અનુષ્કા સેનનો બોલ્ડ સ્પોર્ટ્સ લૂક વાયરલ થયો છે

અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે

અનુષ્કા સેનની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે

ફેન્સ પણ તેના સ્પોર્ટ્સ લૂક પર ફિદા થયા છે

અનુષ્કા સેન જાણીતી ટીવી એક્ટ્રેસ છે

નાની ઉંમરમાં અનુષ્કાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે