ટીવી અભિનેત્રી અનુષ્કા સેને વ્હાઇટ ટોપ અને બ્લેક સ્કર્ટમાં સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે.
અનુષ્કાએ કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપીને પોતાના ફેશન લુકને રજૂ કર્યો.
અનુષ્કા સેન બાળ કલાકાર તરીકે શરૂઆત કરીને ટીવી અને સોશિયલ મીડિયા જગતમાં ઓળખ બનાવી ચૂકી છે.
વ્હાઇટ ટોપ અને બ્લેક સ્કર્ટનું સંયોજન તેના લુકને કેઝ્યુઅલ અને ફેશનબલ બનાવે છે.
અનુષ્કા સેનની નવી તસવીરો પર ફેન્સે તેના સ્ટાઇલિશ અંદાજના વખાણ કર્યા છે.