અનૂષ્કા સેને સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસમાં પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું 

ડ્રેસની આધુનિક ડિઝાઇન અને ફિટિંગ તેમના લૂકને ટ્રેન્ડી બનાવે છે 

મેકઅપ, હેરસ્ટાઇલ અને કેમેરા સામેના પોઝ સાથે અનૂષ્કાનો લૂક વધુ આકર્ષક બને  

અનૂષ્કા સેને બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ટેલિવિઝન તથા ડિજિટલ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે 

અભિનય ઉપરાંત અનૂષ્કા સોશિયલ મીડિયા પર ફેશન અને જીવનશૈલી સંબંધિત પોસ્ટ્સ માટે પણ જાણીતી