અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે  

ટીવી એક્ટ્રેસનો બોલ્ડ લૂક ફેન્સને પસંદ આવે છે  

અનુષ્કા સેન ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી  

અભિનેત્રીએ કેમેરા સામે સુંદર પોઝ આપ્યા છે  

બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં અનુષ્કા સુંદર લાગી રહી છે  

અભિનેત્રીનો સિમ્પલ લૂક ફેન્સને પસંદ આવ્યો છે  

ચશ્મા સાથે સુંદર પોઝ આપતી જોવા મળી