એક્ટ્રેસ અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવી દે છે

તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી

આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી

તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી