અનુષ્કા સેન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
ટીવી એક્ટ્રેસના નવા લૂકની તસવીરો ફરી સામે આવી છે
અનુષ્કાએ યલ્લો શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રી આ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે
અનુષ્કા તેના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે