અનુપ્રિયા ગોયેન્કાએ ઈન્સ્ટાગ્રામ પર નવો પિંક લૂક શેર કર્યો.
પિંક ગાઉનમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
સુંદર પોઝમાં અનુપ્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું
ફોટોશૂટમાં તેની સ્મિત અને સ્ટાઇલણે ફેન્સને દિવાના બનાવી દીધા
અનુપ્રિયા બોલીવૂડની જાણીતી અને પ્રતિભાશાળી અભિનેત્રી છે.
અગાઉ માનુષી છિલ્લરે ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું
સોશિયલ મીડિયામાં તેનો લેટેસ્ટ લૂક ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.