‘અનુપમા’ એક્ટ્રેસ અક્ષિતા તિવારીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.  

અક્ષિતાએ બિકિનીમાં તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી  

અક્ષિતાના આ ફોટા વેકેશનના છે, જેમાં તે દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.  

સિરિયલમાં અક્ષિતા એક બાળકની માતાની ભૂમિકા ભજવી રહી છે, જે સાદું જીવન જીવે છે  

નવા ફોટોશૂટમાં અક્ષિતા ગ્રીન કલરની બિકિનીમાં જોવા મળી રહી છે  

અક્ષિતા ‘અનુપમા’માં નંદિતા નામની છોકરીની ભૂમિકા ભજવી રહી છે  

અક્ષિતા તિવારીની આ તસવીરોને ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે.