હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ મૉડલ અંકિતા દવેના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
અભિનેત્રી
અંકિતાના બ્લેક એન્ડ વ્હાઇટ શૉર્ટ્સમાં દરિયા કિનારે પૉઝ
બ્રાઉન હેર, સ્માઇલી ફેસ, મિનિમલ મેકઅપ સાથે લૂકને અંકિતાએ કેરી કર્યો છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
ઉલ્લુ એપની વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી