ઓપન કર્લી હેર, મિનિમલ મેકઅપ અને હાઈ હીલ્સમાં અંકિતાનો ગ્લેમરસ અંદાજ જોઇને ચાહકો દિવાના બની ગયા.
અંકિતાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લોન્ટ કરતાં શાનદાર પોઝ આપ્યા.
હાલમાં અંકિતા પતિ વિકી જૈન સાથે મોરેશિયસમાં વેકેશન માણી રહી છે.
લાંબી ડેટિંગ પછી વિકી અને અંકિતાએ લગ્ન બંધનમાં બંધાઈને કહાણી પૂરી કરી.
અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને નવા ફોટોઝ શેર કરતી રહે છે.
📷 તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
અંકિતા લોખંડેનો બોલ્ડ લૂક ઈન્ટરનેટ પર ફેન્સના હોશ ઉડાવી રહ્યો છે!