અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે  

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે  

 તેના ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

તે બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે  

ચાહકો પણ તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.  

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.